Thursday, November 16, 2017

Mahatva ni Mahiti - મહત્વ ની માહિતી

1. બિયર ની બોટલ અને ગ્લાસ વચ્ચે 135' નો ખૂણો બનાવવા થી બિયર છલકાશે નહીં.

2. રમ થંપ્સ અપ કે કોલા સાથે લેવાથી મજા આવે.

3. વોડકા કે જિન માં ફ્લેવર પ્રમાણે ફેંટા કે સેવન અપ મિક્સ કરવું.

4. જો માલ ઓછો હોય અને એક બોટલ માં 6 જણા હોય તો પહેલો પેગ બોટમ્સ અપ અને બીજો નિટ મારવો.

5. વધારે પીવાનું હોય તો બાઈટિંગ માં તળેલી વસ્તુ ના લેતા દાળિયા અને શેકેલા પાપડ લેવા જેથી તે પ્રવાહી શોષી લેશે.

6. પીતી વખતે એવી વાત ન કરવી કે જેથી કોઈની દુ:ખતી રગ દબાય. આને બદલે આનંદ ની વાતો અને સૌએ સાથે કરેલ મજા ની વાતો વાગોળવી.

7. પીતી વખતે બહુ કોલાહલ ના કરવો અને વારાફરતી એક બીજા ને સાંભળવા.

8. કોઈ મિત્ર ને અસર થઈ ગઈ હોય એવું લાગે કે પછીનો પેગ 30 મિલી નો કરી અને તેને અડધી કલાક સુધી એ પેગ ચલાવવા પ્રોત્સાહિત કરવો.

વધારે માહિતી માટે પાર્ટીમાં બોલાવીને ફ્રી માં  માહિતી મેળવો...!

No comments:

Post a Comment