Thursday, March 29, 2018

મારી છોકરી "ફુલ" જેવી છે - Mari Chokri Ful Jevi che

પત્ની -:સવાર સવાર મા મારા મો ઉપર પાણી કેમ છાંટોછો
પતિ -: તારા બાપા એ કહ્યુ હતું મારી છોકરી "ફુલ" જેવી છે.. જોજો 'સુકાઈ 'ના જાય
😜😜😜😂😂😂😂😂😂

સાસુને નિરાત - Sasune Nirat

લગ્ન પછી સાસુ જમાઇ ને ફોન પર :-
શું ચાલે કુમાર ?

જમાઇ : - અમારુ છોડો , તમારે તો હવે નિરાત છે ને?....😂😂😂

તમારી જીત - Tamari Jeet

પામવું અને ખોવું એ જીવનની રીત છે,

એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે,

ખૂબ કઠિન હોય છે એવું જીવન,

પણ જો જીવી ગયા, તો તમારી જીત છે.

Sare Jagat ko dene vale

सारे जगत को देने वाले
मैं क्या तुझको भेंट चढ़ाऊँ,

जिसके नाम से आए खुशबू
मै क्या उसको फूल चढ़ाऊँ !

वो तैरते तैरते डूब गये,
जिन्हे खुद पर गुमान था।

और वो डूबते डूबते भी तर गये..
जिन पर तू मेहरबान था..!  

Wednesday, March 28, 2018

How Dancer Born


Wednesday, March 21, 2018

સાચો પ્રેમ

પત્ની માટે  તમે ભલે તાજમહેલ નાં બંધાવો પણ,

એ થાકી ગઈ હોય ત્યારે લોટ બાંધી આપો એજ સાચો પ્રેમ.......

😛😂