Thursday, December 21, 2017

Suvichar

સંબંધ એટલે...

      તમે  ભૂલો  છો  તે  નહિ,......
      પણ  માફ  કરો  છો  તે છે.

      સાંભળો  છો  તે  નહિ,......
      પણ  સમજો  છો  તે છે.

      જુઓ  છો  તે  નહિ,....
      પણ  અનુભવો  છો  તે છે.

      જતું  કરો  છો  તે  નહિ,.....
      પણ  જાળવી  રાખો  છો  તે  છે..!!

Wednesday, December 13, 2017

Good Wishes

દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.

પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે અભિમાન ન આવી જાય
અને
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે આસ્થા ન ચાલી જાય.

🌻સુંદર દિવસની સુંદર શુભેચ્છા🌻

Monday, December 11, 2017

Good Morning

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,

પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી , ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી...

💐 Good morning 💐

Wednesday, December 6, 2017

Good Morning - शुभ प्रभात

अच्छा वक़्त उसी का होता हैं...
जो किसी का बुरा नहीं सोचते हैं...

ये स्रृष्टि कहती है …
      मत सोच की तेरा
        सपना क्यों पूरा नहीं होता
हिम्मत वालो का इरादा
         कभी अधुरा नहीं होता
जिस इंसान के कर्म
                 अच्छे होते है
उस के जीवन में कभी
             अँधेरा नहीं होता

       💐💐* शुभ प्रभात*💐💐

Sunday, December 3, 2017

Good Morning

✍ कीसी ने फूल से पूछा की जब
         तुम्हें तोड़ा गया तो तुम्हें
                दर्द नहीं हुआ "
"फूल ने जवाब दीया तोड़ने वाला
         इतना खुश था की मैं
                अपना दर्द भी भूल.. गया।✨
₲๑๑d 💗ℳ๑®ทïทg
Have A Nice Day☘
😊👍🏻☕

Good Morning

A Person is always measured by his thoughts & actions,

Not by wealth & degrees!

The real education is your Behavior n Care shown to others !

Good morning ...

Tuesday, November 21, 2017

આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ

મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ :

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા. છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાયા હતા એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

ભ. જ. ક. ગ - ભગવાન જાણેે ક્યાં ગયા

👨🏻પતિ:
આ મહિનોનો ખર્ચ ખૂબ જ છે

👩🏻પત્ની:તમે વિગતો તપાસો
3000: દૂધ
900: ભ. જ. ક. ગ.
4500: શાકભાજી
1100: ભ. જ. ક. ગ.
1800: ધોબી
500: ભ. જ. ક. ગ.
3500: કામવાલી
800: ભ. જ. ક. ગ.
6000: કરિયાણુ
1500: ભ. જ. ક. ગ.
..
..
..

પતિ:  ભ. જ. ક. ગ.   શું છે ?
..
..
..
પત્ની:  ભગવાન જાણેે ક્યાં ગયા ?😜🤔😜🤔😜🤔😜🤔

बचपन

अदरक की गाँठों सा रहा है अपना बचपन...!
बस उतना ही सुधरे हम, जितना हमें कूटा गया...!!

😜

Good Morning

A Lamp Doesnt Speak,
It Introduces Itself
Through Its Light..
Achievers Never Expose Themselves,
But Their Achievements Expose Them!

Good morning🙂

સુપ્રભાત - Good Morning

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,


એક સાંધતા તેર તુટશે પણ સીવતા શીખ..!!


         સુપ્રભાત😊

Monday, November 20, 2017

Good Evening

જગતમાં બે છોડ એવા છે
કે જે કદી કરમાતા નથી.....
અને એક વખત કરમાય પછી
લાખ કોશિશ કરો,
તોય ફરી પાછા ખીલતા નથી
          એક છે ​પ્રેમ​ ☺
      અને બીજો ​વિશ્વાસ​😏
       👍👍👍👍👍
🌹 Good Evening🌹

शुभ प्रभात - Good Morning

लोग बुरे नहीं होते...                                        
बस जब आपके मतलब के नहीं होते..
          तो बुरे लगने लगते है...॥

समझनी है जिंदगी तो पीछे देखो,          
जीनी है जिंदगी तो आगे देखो .....

   हम भी वहीं होते हैं, 
  रिश्ते भी वहीं होते हैं
और रास्ते भी वहीं होते हैं                        
     बदलता है तो बस...                     
समय, एहसास, और नज़रिया...!!

   🌴🌲💫शुभ प्रभात💫🌲🌴

Friday, November 17, 2017

કળીયુગના પતિ પત્ની

કળીયુગના પતિ પત્ની એકબીજાને અડી શકે,

પણ એકબીજાના મોબાઈલને ના અડી શકે !!

😂😂😂😂😂

Happy Winter

શિયાળો જામી રહ્યો છે, ઠંડી વધી રહી છે ત્યારે શેફ્ટી ટિપ્સ...
પાણી ભરેલો એક ગ્લાસ હાથમાં પકડીને અરીસા સામે ઊભા રહો...
અને
અરીસા ઉપર પાણી ફેંકો અને
બોલો...
હર હર ગંગે....
ચાલો ન્હાય લીધું...
😂😂😂😂

प्रभातपुष्प - सुप्रभात

🌺‼प्रभातपुष्प‼🌺

गुणों के सहारे ही व्यक्ति
सफल हो पाता है
मगर
विनय और विवेक
साथ हो तो
शिखर छू जाता है!


जब हम अकेले हों तब अपने विचारों को संभालें….
और जब हम सबके बीच हों तब अपने शब्दों को संभालें…..

🌱🌿 आपका दिन शुभ हो...🌿🌱

ऐसी मंगलभावनाओं सहित सादर......                                     

🙏🌞 सुप्रभात 🌞🙏

Good Morning


રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર
હોતી કે જીત શું છે?
એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.....સાહેબ...!!
તો જયારે  પણ તકલીફ પડે ત્યારે સમજો,
કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે.. 

  😊   Good Morning  😊

Thursday, November 16, 2017

Mahatva ni Mahiti - મહત્વ ની માહિતી

1. બિયર ની બોટલ અને ગ્લાસ વચ્ચે 135' નો ખૂણો બનાવવા થી બિયર છલકાશે નહીં.

2. રમ થંપ્સ અપ કે કોલા સાથે લેવાથી મજા આવે.

3. વોડકા કે જિન માં ફ્લેવર પ્રમાણે ફેંટા કે સેવન અપ મિક્સ કરવું.

4. જો માલ ઓછો હોય અને એક બોટલ માં 6 જણા હોય તો પહેલો પેગ બોટમ્સ અપ અને બીજો નિટ મારવો.

5. વધારે પીવાનું હોય તો બાઈટિંગ માં તળેલી વસ્તુ ના લેતા દાળિયા અને શેકેલા પાપડ લેવા જેથી તે પ્રવાહી શોષી લેશે.

6. પીતી વખતે એવી વાત ન કરવી કે જેથી કોઈની દુ:ખતી રગ દબાય. આને બદલે આનંદ ની વાતો અને સૌએ સાથે કરેલ મજા ની વાતો વાગોળવી.

7. પીતી વખતે બહુ કોલાહલ ના કરવો અને વારાફરતી એક બીજા ને સાંભળવા.

8. કોઈ મિત્ર ને અસર થઈ ગઈ હોય એવું લાગે કે પછીનો પેગ 30 મિલી નો કરી અને તેને અડધી કલાક સુધી એ પેગ ચલાવવા પ્રોત્સાહિત કરવો.

વધારે માહિતી માટે પાર્ટીમાં બોલાવીને ફ્રી માં  માહિતી મેળવો...!

शुभ प्रभात

🍃 यदि हर कोई आप से खुश है
   तो ये निश्चित है कि आपने जीवन
      में बहुत से समझौते किये हैं...
                     और
          यदि आप सबसे खुश हैं
   तो ये निश्चित है कि आपने लोगों
          की बहुत सी ग़लतियों
        को नज़रअंदाज़ किया है।       
                           

🍀🍀🙏🏽🙏🏽शुभ प्रभात🙏🏽🙏🏽🍀🍀

Tarrakki ka marg.. - तरक्की का मार्ग..

Boss ने सभी employees के सामने पानीमे पत्थर फैंका
ओर पूछा कि पत्थर क्यो डूब गया।
एक ही जवाब हर बार मिला
Sir पत्थर भारी है सो डूब गया।
फिर Boss ने अपने प्रिय चेले से पूछा।
उसने बहुत सुदंर जवाब दिया
Sir, मुझे तो सिर्फ एक ही बात समझ आई
कि आपने जिसको छोड़ दिया, वह डूब गया ....
......
......
......
......
......
ऐसे ही हरामखोर नौकरी में तरक्की करते हैं
😜😜😝😝😝