સંબંધ એટલે...
તમે ભૂલો છો તે નહિ,......
પણ માફ કરો છો તે છે.
સાંભળો છો તે નહિ,......
પણ સમજો છો તે છે.
જુઓ છો તે નહિ,....
પણ અનુભવો છો તે છે.
જતું કરો છો તે નહિ,.....
પણ જાળવી રાખો છો તે છે..!!
તમે ભૂલો છો તે નહિ,......
પણ માફ કરો છો તે છે.
સાંભળો છો તે નહિ,......
પણ સમજો છો તે છે.
જુઓ છો તે નહિ,....
પણ અનુભવો છો તે છે.
જતું કરો છો તે નહિ,.....
પણ જાળવી રાખો છો તે છે..!!